Son of: શ્રી નરોત્તમભાઇ પરસોત્તમભાઈ પટેલ
સ્વ: ભગવતીબેન નરોત્તમભાઇ પટેલ
Study: B.e. Civil
Daughter of:
શ્રી નરેશભાઈ માધવલાલ પટેલ
અ.સૌ. વર્ષાબેન નરેશભાઈ પટેલ
Study: M.sc. (phy) B.ed.
સ્નેહી સ્વજન શ્રી ..........
સહર્ષ જણાવવાનું કે અમારી કુળદેવી શ્રી વેરાઈ
માતાજી તથા શ્રી નારસંગાવીરની અસીમ કૃપાથી જેતલવાસણા નિવાસી
સ્વ: ભગવતીબેન તથા શ્રી નરોત્તમભાઈ પરસોત્તમભાઈ પટેલના સુપુત્ર
ચિ. જય
ના શુભ લગ્ન
ચિ. કુંજન
ઐઠોર નિવાસી ( હાલ - કડી )
અ.સૌ. વર્ષાબેન તથા શ્રી નરેશભાઈ માધવલાલ પટેલની સુપુત્રી
સાથે સંવત ૨૦૭૮ના કારતક સુદ-૧૪ ને ગુરૂવાર, તા.૧૮-૧૧-૨૦૨૧ ના શુભ દિને નિરધાર્યા છે. તો આ શુભ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપવા આપ સર્વેને પધારવા સ્નેહભર્યું હાર્દિક આમંત્રણ છે.
તા. 16-11-2021, મંગળવાર
રાત્રે 09:00 કલાકે
તા. 17-11-2021, બુધવાર
સવારે 08:00 કલાકે
તા. 17-11-2021, બુધવાર,
સવારે 10:30 કલાકે
તા. 17-11-2021, બુધવાર
સવારે 11:00 કલાકે
તા. 18-11-2021, ગુરુવાર
સવારે 07:15 કલાકે
તા. 18-11-2021, મંગળવાર
સવારે 10:30 કલાકે
તા. 19-11-2021, મંગળવાર
બપોરે 11:30 કલાકે
સ્થળ: સંસ્કૃતિભવન, લેઉવા પાટીદાર વાડી, જેતલવાસણા.
પટેલ નરેશભાઈ માધવલાલ
ઠે. માધુપરુ, મૂ. પો. ઐઠોર, તા. ઊંઝા, જી. મહેસાણા
શ્રી નરોત્તમભાઇ પરસોત્તમભાઈ પટેલ
સ્વ: ભગવતીબેન નરોત્તમભાઇ પટેલ
ઠે. વીર મંદિર ની બાજુમાં, મૂ. પો. જેતલવાસણા, તા. વિસનગર, જી. મહેસાણા.
(મો) 9825076714, 9664997455
તા. 19-11-2021, શુક્રવાર
સવારે 10:15 કલાકે
પટેલ મણિલાલ અંબાલાલ (મામા)
પટેલ રમેશલાલ અંબાલાલ (મામા)
ગં.સ્વ. માન્તાબેન પરસોત્તમભાઈ પટેલ
અ.સૌ. કાન્તાબેન દિનેશભાઈ પટેલ
અ.સૌ. મોનિકાબેન પ્રવિણભાઈ પટેલ
અ.સૌ. કમુબેન ડાહ્યાભાઈ પટેલ
અ.સૌ. ગીતાબેન રૂઘનાથભાઈ પટેલ
અ.સૌ. સવિતાબેન બબલભાઈ પટેલ
અ.સૌ. ભામિનીબેન તેજસભાઈ પટેલ
સ્વ. હર્ષાબેન જીજ્ઞેશભાઈ પટેલ
અ.સૌ. હેતલબેન હેમંતભાઈ પટેલ
અ.સૌ. રેખાબેન સુનિલભાઈ પટેલ
સ્વ. પરસોત્તમભાઈ મુળચંદભાઈ પટેલ
શ્રી દિનેશભાઈ પરસોત્તમભાઈ પટેલ
શ્રી પ્રવિણભાઈ પરસોત્તમભાઈ પટેલ
શ્રી ઔરાંગકુમાર દિનેશભાઈ પટેલ
શ્રી દેવમ પ્રવિણભાઈ પટેલ
શ્રી ડાહ્યાભાઈ મણીલાલ પટેલ
શ્રી રૂઘનાથભાઈ મણીલાલ પટેલ
શ્રી બબલભાઈ વીરાભાઈ પટેલ
શ્રી તેજસભાઈ ડાહ્યાભાઈ પટેલ
શ્રી જીજ્ઞેશભાઈ ડાહ્યાભાઈ પટેલ
શ્રી હેમંતભાઈ રૂઘનાથભાઈ પટેલ
શ્રી સુનિલભાઈ બબલભાઈ પટેલ
યાદ રાખજો મારા ભાઈ-કાકાના લગ્નની Date, થશો ના તમે Late, પાવન કરશો Gate, અમે કરીશું તમારો Wait
We Are Here To Give A Smoother Way To Online Wedding Invitations. The Couple Just Needs To Share One Link With All The Details Of The Wedding.
The Wedding Card Has Details Like A Couple's Names, Social Account Links, His/her Friends And Family Details With Name, Relationship, Photos, And Social Account Links.