×

Would you like to play music?

    રાજન & શ્રદ્ધા Are married on 12th December 2022
  • Slider Image 0

    રાજન & શ્રદ્ધા

    Are married on 12th December 2022

રાજન & શ્રદ્ધા

There is no more lovely, friendly, and charming relationship, communion or company than a good marriage.

Groom

રાજન - Groom

Son of: અ.સૌ. કાંતાબેન તથા વિનોદકુમાર સગાળચંદ પુજારા

Bride

શ્રદ્ધા - Bride

Daughter of: અ.સૌ. ગીતાબેન તથા અશોકભાઈ વીરજીભાઈ મજીઠીયા

Love Story

બ્રાહાણો થકી વેદોકત મંત્રોચ્ચારના ગુંજારવ અને અગ્નિની પવિત્ર સાક્ષીએ સમજણ પૂર્વક જોડાવવું, એક થવું, બંધન સ્વીકારવા અને પાસ્પરિક ગૌરવ સાથે સહજીવનના સોળ સંસ્કારો પૈકીનો એક મહત્વપૂર્ણ સંસ્કાર ઍટલે...
“ વિવાહ સંસ્કાર "

પુરૂષનું કર્તુત્વ, સ્ત્રીનું સમર્પણ અને ઇશ્વરીય આશિર્વાદના સમન્વય સાથે બે વ્યક્તિઓના આત્મિક વિકાસ માટે સદગુણ અને સદાચારની શૈક્ષણીક સાધના એટલે....
"ગૃહસ્થાશ્રમ"

પ્રેમ, હક, આત્મીયતા, પોષણ, સંરક્ષણ, સહકાર્ય, વિવેક, વિશ્વાસ, આનંદ અને અનુશાસનનો સરવાળો એટલે
“ આદર્શ પરિવાર "

જીવનના ચાર આશ્રમમાંથી પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, પુરો કરી લગ્ન બંધનમાં બંધાઈ દ્વિતિય આશ્રમ ગૃહસ્થાશ્રમમાં પા પા પગલી કરશે ત્યારે આ નવ દંપત્તિને આશીર્વાદ આપવા પધારી અમોને કૃતકૃત્ય કરશોજી.

First Meeting

December 20,2020

First Meeting

She said yes on

December 29,2020

She said yes on

We Made it Official

January 15,2021

We Made it Official

Our Family

Every heart sings a song, incomplete, until another heart whispers back. Those who wish to sing always find a song. At the touch of a lover, everyone becomes a poet.

રાજન ફેમિલી

માતા - પિતા

બહેન - બનેવી

ભાઈ

શ્રદ્ધા ફેમિલી

માતા - પિતા

ભાઈ - ભાભી

દાદી

ભત્રીજો

Wedding Event

ગૃહસ્થાશ્રમનો પરિપૂર્ણ પરમ આદર્શ સપ્તપદી
પ્રથમ પગલુ :- પ્રાર્થના સૌભાગ્યની...
બીજું પગલુ :- આદર્શ સંયુક્ત કુટુંબનો...
ત્રીજુ પગલુ :- સંભાળ નિજ ઘરની...
ચોથું પગલુ :- મન,વચન, કર્મ થકી એકતા દંપતિની
પાંચમુ પગલુ :- સહધર્માચરણ યજ્ઞાદિ સત્કાર્યોમાં
છઠ્ઠુ પગલુ :- સદાય સંગાથ સુખ દુઃખનો....
સાતમુ પગલુ :- વિશ્વાસ વફાદારી અને સ્નેહ પરસ્પરનો......

ગણેશ સ્થાપના

ગણેશ સ્થાપના

December, 11 2021

ગણેશ સ્થાપના

Saturday, 11 December 2021

08:35 AM

મંડપ મુહૂર્ત

મંડપ મુહૂર્ત

December, 11 2021

મંડપ મુહૂર્ત

Saturday, 11 December 2021

09:49 AM

ઉત્તમ કળશ

ઉત્તમ કળશ

December, 11 2021

ઉત્તમ કળશ

Saturday, 11 December 2021

10:00 AM

યક્ષો પવિત

યક્ષો પવિત

December, 11 2021

યક્ષો પવિત

Saturday, 11 December 2021

03:00 PM

ભોજન સમારંભ

ભોજન સમારંભ

December, 11 2021


Click Here to Open In Map

ભોજન સમારંભ

પ્રાંચી ફાર્મ, વિસ્લિંગ મિડોઝની બાજુમાં,
નિરમા યુનિવર્સિટીની સામે, ગોતા- અમદાવાદ
Open In Map

Saturday, 11 December 2021

07:00 PM

સંગીત સંધ્યા

સંગીત સંધ્યા

December, 11 2021

સંગીત સંધ્યા

Saturday, 11 December 2021

08:00 PM

જાન પ્રસ્થાન

જાન પ્રસ્થાન

December, 11 2021

જાન પ્રસ્થાન

Saturday, 11 December 2021

11:30 PM

વરઘોડો

વરઘોડો

December, 12 2021

વરઘોડો

Sunday, 12 December 2021

03:00 PM

હસ્ત મેળાપ

હસ્ત મેળાપ

December, 12 2021

હસ્ત મેળાપ

Sunday, 12 December 2021

06:30 PM

રૂડું મામેરું શોભાવશે

રૂડું મામેરું શોભાવશે

રૂડું મામેરું શોભાવશે

સ્વ. ન્યાલચંદ મોરૂમલ કોટક પરિવાર - ડીશા
શ્રી. નિલેશભાઈ કોટક

શુભલગ્ન સ્થળ

શુભલગ્ન સ્થળ


Click Here to Open In Map

શુભલગ્ન સ્થળ

સ્વર્ણભૂમિ ગ્રાઉન્ડ, ટી.જી.બી. ની બાજુમાં, ડુમસ રોડ, સુરત.

ફર્મ

ફર્મ

ફર્મ

રવેચી એમ્પોરિયમ થરા.

www.offikart.com

Get Directioin Use Google Map

Key Contact

Ekankotri

We Are Here To Give A Smoother Way To Online Wedding Invitations. The Couple Just Needs To Share One Link With All The Details Of The Wedding. The Wedding Card Has Details Like A Couple's Names, Social Account Links, His/her Friends And Family Details With Name, Relationship, Photos, And Social Account Links.

[email protected]

+918141467223

Ekankotri.in

Book here your digital wedding card.