loader

Wedding Ceremony

Dr Riddhi Weds Dr Jaimin

05.Mar.2026

શ્રી ગણેશાય નમઃ

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:,
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા.



અવસર રૂડો આદરિયેં, આદેશ તમારે આઈ,
ખોડલ કાજ દીપાવજે, અમારી રિધ્ધિ કાજે આઈ.

wedding-head-image

Dr Riddhi Weds Dr Jaimin

img

krishna

સ્નેહ શ્રી......
અમારી દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહી પરંતુ આશીર્વાદમાં મળેલા ઈશ્વરરૂપી લક્ષ્મી છે, અને આ લક્ષ્મીને મહાલક્ષ્મીરૂપે વળાવવા માટે, વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિવાહ સંસ્કારના આ શુભ અવસર પર ખુશી સાથે જણાવવાનું કે, કુળદેવી માં ખોડીયાર અને કુળદેવતા શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપા અને આશીર્વાદ અને વડીલોના આશિષથી.

શિણાય (ગાંધીધામ) નિવાસી
અ.સૌ. રસીલાબેન તથા શ્રી હરિલાલભાઈ મનજીભાઈ હડિયાની સુપુત્રી

dr Riddhi Weds Dr Jaimin

ના શુભ લગ્ન પાલનપુર નિવાસી
અ.સૌ. મીનાક્ષીબેન તથા શ્રી અશોકભાઈ લક્ષ્મીચંદભાઈ પટેલના સુપુત્ર

સાથે સવંત ૨૦૮૨, ફાગણ વદ - ૨, તા. ૫/૩/૨૦૨૬, ગુરુવારના શુભ દિને નિરધારેલ છે. તો દામપત્ય જીવનના પથ પર પગ માંડતાં નવદંપતીને આશીર્વાદ રૂપી અમૂલ્ય ઉપહાર આપવા પધારી પ્રસંગને શોભાયમાન કરવા અમારું હાર્દિક નિમંત્રણ છે.

શુભ અવસરો

તા. ૪/૩/૨૦૨૬, બુધવારના શુભ દિને.

ગણેશ સ્થાપના
શ્રી ગણેશ સ્થાપના
સવારે ૮:૩૦ કલાકે

મંડપા રોપણ
માંડવા રોપણ
સવારે ૯:૩૦ કલાકે

મોસાળા/ગ્રહશાંતિ
ગ્રહ શાંતી
સવારે ૧૦:૩૦ કલાકે


રૂડું મામેરુ શોભાવશે
શ્રી મોહનભાઈ દેવજીભાઈ વાઘમશી તથા
સ્વ. કાન્તીલાલભાઈ દેવજીભાઈ વાઘમશી પરિવાર

તા. ૫/૩/૨૦૨૬, ગુરૂવારના શુભ દિને.

જાન આગમન
જાન આગમન
સાંજે ૬:૦૦ કલાકે

હસ્ત મેળાપ

હસ્ત મેળાપ
સાંજે ૬:૩૦ કલાકે

ભોજન સમારંભ

સ્વરૂચી ભોજન
સાંજે ૭:૦૦ થી ૮:૩૦ કલાક સુધી.

મધુબનની લાલીમામયી સંધ્યાની રંગતમાં,
આપ સૌ સગા વ્હાલાઓના ભોજનની પંગતમાં,
ચાંદની અને સરોવરની સંગે આહલાદક વસંતમાં,
રિદ્ધિ-જૈમિન ને આપના આશીર્વાદરૂપી ઉપહારની સંગતમાં...

અવસરનું આંગણું

શ્રી હરિલાલભાઈ મનજીભાઈ હડિયા
યાદવ નગર, શ્રી ખોડીયાર મંદિર સામે, શિણાય - ગાંધીધામ, Mo. 9979300114

શુભ લગ્ન સ્થળ:

શ્રી યદુવંશી સોરઠીયા (આહીર) સમાજ મધુબન વાડી
શિણાય - ગાંધીધામ.

×

Would you like to play music?