loader

Wedding Ceremony

Shinay Samaj Samuhlagnotsav 2024

12.Nov.2024

શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ શિણાય

ganpati
wedding-head-image

Shinay Samaj Samuhlagnotsav 2024

img

krishna
શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરૂ

વૃંદાવન વાડી ગેટ નંબર 1
વૃંદાવન વાડી
વૃંદાવન વાડી ગેટ નંબર 2
વૃંદાવન વાડી


આમંત્રણ પત્રિકા

શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ - શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવ

સ્નેહ શ્રી.

પરમ કૃપાળુ ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનની અસીમ કૃપા થી શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ - શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવનું આયોજન કારતક સુદ ૧૧(અગિયારસ) વિ.સંવત. ૨૦૮૧ તા.૧૨/૧૧/૨૦૨૪ ના શુભ દિવસે નિરધારેલ છે આ સમૂહલગ્નોત્સવ માં પધારી પ્રભુતા માં પગલા માંડતા નવ દંપતી ઓને સુભાષિશ પાઠવવા અને પાંચ ગામના સમૂહ-પ્રસાદનો લાભ લેવા આપશ્રીને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.


સમૂહલગ્નોત્સવના દાતા :

શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ - શિણાય તથા સમસ્ત શિણાય જ્ઞાતિજનો

data


સમૂહલગ્નોત્સવના સમૂહ પ્રસાદના દાતા :

સ્વ. મંજુલાબેન રતિલાલભાઈ વાલજીભાઇ બલદાણીયા પરિવાર ના સ્મરણાર્થે

data

હસ્તે. શ્રી પંકજભાઈ રતિલાલભાઈ વાલજીભાઇ બલદાણીયા પરિવાર.

family


સમૂહલગ્નોત્સવમાં દાન આપનાર દાતાઓ :


1.શ્રી નારણભાઇ મેપાભાઇ હડિયા(પટેલ) પરિવાર તરફથી સમુહલગ્નના દાન પેટે - 51,000/-
2.શ્રી અશ્વિનભાઈ રતિલાલભાઈ બલદાણીયા તરફથી સમુહલગ્નના દાન પેટે -51,000/-
3.શ્રી રતિલાલભાઈ ડાહ્યાભાઈ વાણીયા તરફથી સમુહલગ્નના દાન પેટે - 51,000/-
4.શ્રી કાનજીભાઈ રામજીભાઈ વેજાણી તરફથી સમુહલગ્નના દાન પેટે - 21,000/-
5.શ્રી બાબુભાઇ મુલજીભાઈ હડિયા તરફથી સમૂહલગ્નના દાન પેટે - 11,111/-
6.શ્રી ધનજીભાઈ દેવજીભાઈ વાણીયા તરફથી સમહૂલગ્ન ના દાન પેટે -11,111/-
7.શ્રી શાંતિલાલ ગોવિંદભાઇ બલદાણીયા તરફથી સમુહલગ્નના દાન પેટે - 11,111/-
8.શ્રી દામજીભાઇ લાલજીભાઈ કાનાણી તરફથી સમુહલગ્નના દાન પેટે -11,111/-
9.શ્રી શિવજીભાઈ મનજીભાઇ બલદાણીયા તરફથી સમુહલગ્નના દાન પેટે - 5,555/-
10.શ્રી ડાહ્યાલાલભાઈ મેઘજીભાઈ હડિયા તરફથી સમુહલગ્નના દાન પેટે -5,100/-
11.શ્રી મોહનભાઇ રામજીભાઈ ચોટારા તરફથી સમુહલગ્નના દાન પેટે -5,100/-
12.શ્રી દિવ્યેશભાઈ દેવજીભાઈ બલદાણીયા તરફથી સમુહલગ્નના દાન પેટે -5,100/-
13.શ્રી પ્રકાશભાઈ વિશનજીભાઈ બલદાણીયા તરફથી સમુહલગ્નના દાન પેટે - 5,100/
14.શ્રી લખમશીભાઈ દેવજીભાઈ વાઘામશી તરફથી સમુહલગ્નના દાન પેટે - 5,177/-
15.શ્રી શામજીભાઈ નારણભાઇ વાઘમશી તરફથી સમુહલગ્નના દાન પેટે - 11,111/-
16.શ્રી નાનજીભાઈ કાનજીભાઈ બલદાણીયા તરફથી સમુહલગ્નના દાન પેટે - 21,000/-
17.રિવા ગ્રુપ તરફથી સમુહલગ્નના દાન પેટે - 51,000/-
18.ધ્યાન રેસીડેન્સી તરફથી સમુહલગ્નના દાન પેટે - 25,000/-
19.સ્વ.લીલાવંતીબેન હીરાભાઈ બલદાણીયા તરફથી સમુહલગ્નના દાન પેટે - 5,100/-
20.શ્રી શિવજીભાઈ ખેતાભાઈ વાઘમશી તરફથી સમુહલગ્નના દાન પેટે - 5,100/-
21.કેશવ હોમ તરફથી સમુહલગ્નના દાન પેટે - 11,000/- હસ્તે. પંકજભાઈ ઝરૂ
22.દ્વારકા ફર્નિચર તરફથી સમુહલગ્નના દાન પેટે - 11,000/-
23.નવદુર્ગા રેસીડેન્સી તરફથી સમુહલગ્નના દાન પેટે - 11,000/-
24.કુંવરજીભાઇ કાનજીભાઈ હડિયા(ડોસાણી) તરફથી સમુહલગ્નના દાન પેટે - 5,100/-
25.સેતુ ડેવલોપર્સ તરફથી સમુહલગ્નના દાન પેટે - 51,000/- હસ્તે.પવનભાઈ ખત્રી/મહેશભાઈ ખત્રી
25.દ્ધિવિનાયક રેસીડેન્સી તરફથી સમુહલગ્નના દાન પેટે - 51,000/- હસ્તે. સાગરભાઈ ભાનુશાલી
26.લાલજીભાઈ જેરામભાઈ કારાભાઇ વાઘમશી(યોગીપુરમ) તરફથી સમુહલગ્નના દાન પેટે 5,100/-
27.ભાવેશભાઈ ચાવડા તરફથી સમુહલગ્નના દાન પેટે 51,000/-
28.નારણભાઇ કરશનભાઇ હડિયા (વેજાણી) પરિવાર તરફથી સમુહલગ્નના દાન પેટે 5,100/-


શુભ અવસરો

તા. 11/11/2024 સાંજે 4 વાગ્યે.

હલ્દી(પીઠ્ઠી) પ્રસંગ વરકન્યાઓ માટે
હલ્દી(પીઠ્ઠી)
તા. 11/11/2024 સાંજે 7 વાગ્યે.
sangit સંગીત સંધ્યા sangit

સમૂહભોજન સાંજે 7.30 વાગ્યે થી આપના આગમન સુધી.

dandiyaras

નિમંત્રક


શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ - શિણાય તથા સમસ્ત શિણાય જ્ઞાતિજનો

સ્થળ:શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ વૃંદાવન વાડી - શિણાય.

સમૂહલગ્નમાં નામ નોધવામાટે ના સંપર્ક સેતુ
અમરતભાઈ 9373600497 જગદીશભાઈ 9979718471

For Online Digital Wedding Card Contact
Pankaj Baldaniya: 8141467223

blog Ashvin-Komal

Ashvin Komal

Ashvin and Komal wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Ashvin-Komal

Send in WhatsApp

blog Santosh-Divya

Santosh Divya

Santosh and Divya wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Santosh-Divya

Send in WhatsApp

blog Vasant-Chandani

Vasant Chandani

Vasant and Chandani wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Vasant-Chandani

Send in WhatsApp

blog Haresh-Aasha

Haresh Aasha

Haresh and Aasha wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Haresh-Aasha

Send in WhatsApp

blog Shyam-Urvi

Shyam Urvi

Shyam and Urvi wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Shyam-Urvi

Send in WhatsApp

blog Visanji-Kiran

Visanji Kiran

Visanji and Kiran wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Visanji-Kiran

Send in WhatsApp

blog Hasamukh-Rashmi

Hasamukh Rashmi

Hasamukh and Rashmi wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Hasamukh-Rashmi

Send in WhatsApp

blog Ajay-Komal

Ajay Komal

Ajay and Komal wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Ajay-Komal

Send in WhatsApp

blog Janak-Kinjal

Janak Kinjal

Janak and Kinjal wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Janak-Kinjal

Send in WhatsApp

blog Devendra-Chhaya

Devendra Chhaya

Devendra and Chhaya wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Devendra-Chhaya

Send in WhatsApp

blog Sagar-Nimisha

Sagar Nimisha

Sagar and Nimisha wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Sagar-Nimisha

Send in WhatsApp

blog Shyam-Khusi

Shyam Khusi

Shyam and Khusi wedding on 12-11-2024 at Shinay Samaj Samuhlagnotsav 2024.


Open digital wedding invitation card of Shyam-Khusi

Send in WhatsApp

headline hearth

Wedding Event

headline simple

A great marriage is not when the ‘perfect couple’ comes together. It is when an imperfect couple learns to enjoy their differences.

ગણેશ સ્થાપના
ગણેશ સ્થાપના

સવારે 9:15 વાગ્યે તા. 12/11/2024 મંગળવારના શુભ મુહૂર્તે

મંડપા રોપણ
મંડપા રોપણ

સવારે 10:00 વાગ્યે તા. 12/11/2024 મંગળવારના શુભ મુહૂર્તે

ગ્રહશાંતિ
ગ્રહશાંતિ

સવારે 10:30 વાગ્યે તા. 12/11/2024 મંગળવારના શુભ મુહૂર્તે

હસ્ત મેળાપ
હસ્ત મેળાપ

સવારે 11:30 વાગ્યે તા. 12/11/2024 મંગળવારના શુભ મુહૂર્તે

સમૂહ પ્રસાદ
સમૂહ પ્રસાદ

12:00 વાગ્યે તા. 12/11/2024 મંગળવારના શુભ મુહૂર્તે

વિદાય સમારંભ
વિદાય સમારંભ

સાંજે 5:30 વાગ્યે તા. 12/11/2024 મંગળવારના શુભ મુહૂર્તે

headline hearth

Gifts 65

headline simple

A great marriage is not when the ‘perfect couple’ comes together. It is when an imperfect couple learns to enjoy their differences.

×

Would you like to play music?