loader

Wedding Ceremony

Shinay Samaj Samuhlagnotsav 2026

21.Nov.2026

શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ શિણાય

ganpati
wedding-head-image

Shinay Samaj Samuhlagnotsav 2026

img

krishna
શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરૂ
thakker Mandir
વૃંદાવન વાડી
વૃંદાવન વાડી
શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ - શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવ


આમંત્રણ પત્રિકા


સ્નેહ શ્રી.

પરમ કૃપાળુ ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનની અસીમ કૃપા થી શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ - શિણાય દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવનું આયોજન કારતક સુદ ૧૨ (બારસ) વિ.સંવત. ૨૦૮3 તા.૨૧/૧૧/૨૦૨૬ શનિવારના શુભ દિવસે નિરધારેલ છે આ સમૂહલગ્નોત્સવ માં પધારી પ્રભુતા માં પગલા માંડતા નવ દંપતી ઓને સુભાષિશ પાઠવવા અને પાંચ ગામના સમૂહ-પ્રસાદનો લાભ લેવા આપશ્રીને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.


સરસ્વતી સન્માન સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમ & સમુહલગ્નોત્સવના દાતાશ્રી
સ્વ. રતનબેન નારણભાઈ મેપાભાઈ હડિયા (પટેલ) પરિવાર

data

હસ્તે:

શ્રી અમૃતલાલ નારણભાઈ હડિયા (પટેલ)
શ્રી જયંતીભાઈ નારણભાઈ હડિયા (પટેલ) (પૂર્વ પ્રમુખશ્રી - શ્રી યદુવંશી સોરઠીયા આહિર સમાજ, શિણાય.)

family

શુભ પ્રસંગના દર્શનાભિલાષી :-

શ્રી નિખિલભાઈ અમૃતલાલભાઈ હડિયા (પટેલ)
( પ્રમુખ - શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ, શિણાય તથા પૂર્વ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન-ગાંધીધામ તાલુકા પંચાયત)
શ્રી મોનાલભાઈ જયંતીભાઈ હડિયા (પટેલ)
શ્રી હર્ષદભાઈ અમુતલાલભાઈ હડિયા (પટેલ)
શ્રી પ્રતિકભાઈ જયંતીભાઈ હડિયા (પટેલ)


data

નિમંત્રક


શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ - શિણાય

સ્થળ:શ્રી યદુવંશી સોરઠીયા આહીર સમાજ વૃંદાવન વાડી - શિણાય.

સમૂહલગ્નમાં ભેટ સોગાદ માટે સંપર્ક સેતુ
નિખિલભાઈ 9913242554
પ્રકાશભાઇ 9998967777
દિવ્યેશભાઈ 9427425717

For Online Digital Wedding Card Contact
Pankaj Baldaniya: 8141467223

blog Kishan-Janvi

Kishan Janvi

Kishan and Janvi wedding on 21-11-2026 at Shinay Samaj Samuhlagnotsav 2026.


Send in WhatsApp

blog Ashvin-Pooja

Ashvin Pooja

Ashvin and Pooja wedding on 21-11-2026 at Shinay Samaj Samuhlagnotsav 2026.


Send in WhatsApp

blog Rahul-Usmita

Rahul Usmita

Rahul and Usmita wedding on 21-11-2026 at Shinay Samaj Samuhlagnotsav 2026.


Send in WhatsApp

blog Paras-Kamal

Paras Kamal

Paras and Kamal wedding on 21-11-2026 at Shinay Samaj Samuhlagnotsav 2026.


Send in WhatsApp

blog Paras-Payal

Paras Payal

Paras and Payal wedding on 21-11-2026 at Shinay Samaj Samuhlagnotsav 2026.


Send in WhatsApp

blog Vimal-Khushali

Vimal Khushali

Vimal and Khushali wedding on 21-11-2026 at Shinay Samaj Samuhlagnotsav 2026.


Send in WhatsApp

blog Yogesh-Kajal

Yogesh Kajal

Yogesh and Kajal wedding on 21-11-2026 at Shinay Samaj Samuhlagnotsav 2026.


Send in WhatsApp

blog Vijay-Rasmi

Vijay Rasmi

Vijay and Rasmi wedding on 21-11-2026 at Shinay Samaj Samuhlagnotsav 2026.


Send in WhatsApp

headline hearth

Wedding Event

headline simple

I’m selfish, impatient and a little insecure. I make mistakes, I am out of control and at times hard to handle. But if you can’t handle me at my worst, then you sure as hell don’t deserve me at my best.

ગણેશ સ્થાપના
ગણેશ સ્થાપના

સવારે 9:15 વાગ્યે તા. 21/11/2025 શનિવારના શુભ મુહૂર્તે

મંડપા રોપણ
મંડપા રોપણ

સવારે 10:00 વાગ્યે તા. 21/11/2025 શનિવારના શુભ મુહૂર્તે

ગ્રહશાંતિ
ગ્રહશાંતિ

સવારે 10:30 વાગ્યે તા. 21/11/2025 શનિવારના શુભ મુહૂર્તે

હસ્ત મેળાપ
હસ્ત મેળાપ

સવારે 11:15 વાગ્યે તા. 21/11/2025 શનિવારના શુભ મુહૂર્તે

સમૂહ પ્રસાદ
સમૂહ પ્રસાદ

સવારે 12:00 વાગ્યે તા. 21/11/2025 શનિવારના શુભ મુહૂર્તે

સત્કાર સમારંભ
સત્કાર સમારંભ

બપોરે 3:00 વાગ્યે તા. 21/11/2025 શનિવારના શુભ મુહૂર્તે

વિદાય સમારંભ
વિદાય સમારંભ

સાંજે 5:00 વાગ્યેતા. 21/11/2025 શનિવારના શુભ મુહૂર્તે

×

Would you like to play music?