loader

Silver Jubilee
Wedding Ceremony

Shinay Samuhlagnotsav 2025

05.Nov.2025

શ્રી યદુવંશી સોરઠીયા સમાજ - શિણાય.

wedding-head-image

Shinay Samuhlagnotsav 2025

img

krishna
શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરૂ

madhuban Vadi


આમંત્રણ પત્રિકા

banner

સ્નેહ શ્રી......

પરમ ક્રુપાળુ આરાધ્યદેવ શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપાથી શ્રી યદુવંશી સોરઠીયા યુવા મંડળ-શિણાયઆ વર્ષ સમુહલગ્નોસ્તવ નું રજત જયંતી વર્ષ એટલે ૨૫માં સમુહલગ્નોસ્તવનુંઆયોજન કારતક સુદ ૧૫ ( પુનમ ) વિ.સં.૨૦૮૨ તા. ૫/૧૧/૨૦૨૫ ના શુભ દિવસે નિરધારેલ છે. આ સમુહલગ્નોસ્તવમાં પધારી પ્રભુતામાં પગ માંડતા 32+ નવદંપતિઓને સુભાષિશ પાઠવવા અને પાંચગામના સમૂહ પ્રસાદનો લાભ લેતા આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.


સમૂહલગ્નોત્સવના દાતા :

data data

સ્વ. માલીબેન તેમજ સ્વ. વાલજીભાઈ માંડણભાઈ વાણીયા તેમજ .

data Khimji Bhai

સ્વ. ખીમજીભાઈ વાલજીભાઈ વાણીયા ના સ્મરણાર્થ

શ્રી ભીમજીભાઈ વાલજીભાઈ વાણીયા પરિવાર


M/s.Saraswati Construction Co. (Adipur)
M/s.Saraswati Builders.(Shinay)
HDHV Hotels Pvt.Ltd. (Keys Select By Lemon Tree Hotels).(Anjar)
SHRI SAVAL AUTO ELECTRIC.(Anjar)


નિમંત્રક


શ્રી યદુવંશી સોરઠીયા સમાજ
શ્રી યદુવંશી સોરઠીયા યુવા મંડળ

સ્થળ:શ્રી યદુવંશી સોરઠીયા સમાજ મધુબન વાડી - શિણાય.

For More Contact 9979300114

For Online Digital Wedding Card Contact
Pankaj Baldaniya: 8141467223

blog Nimesh-Khushi

Nimesh Khushi

Nimesh and Khushi wedding on 05-11-2025 at Shinay Samuhlagnotsav 2025.


Send in WhatsApp

headline hearth

Wedding Event

headline simple

You know you’re in love when you can’t fall asleep because reality is finally better than your dreams.

ગણેશ સ્થાપના
ગણેશ સ્થાપના

સવારે ૭:૩૦ વાગ્યે તા. ૫~૧૧~૨૦૨૫ બુધવાર શુભ મુહૂર્તે

મંડપા રોપણ
મંડપા રોપણ

સવારે ૮:૩૦ વાગ્યે તા. ૫~૧૧~૨૦૨૫ બુધવાર શુભ મુહૂર્તે

મોસાળા/ગ્રહશાંતિ
મોસાળા/ગ્રહશાંતિ

સવારે ૮:૫૦ વાગ્યે તા. ૫~૧૧~૨૦૨૫ બુધવાર શુભ મુહૂર્તે

હસ્ત મેળાપ
હસ્ત મેળાપ

સવારે ૧૦:૩૦ વાગ્યે તા. ૫~૧૧~૨૦૨૫ બુધવાર શુભ મુહૂર્તે

વિદાય
વિદાય

સવારે  ૫:૦૦ વાગ્યે તા. ૫~૧૧~૨૦૨૫ બુધવાર શુભ મુહૂર્તે

×

Would you like to play music?