loader

Wedding Ceremony

Shinay Samuhlagnotsav 2026

24.Nov.2026

શ્રી યદુવંશી સોરઠીયા ( આહીર ) સમાજ - શિણાય.

શ્રી ગણેશાય નમઃ

wedding-head-image

Shinay Samuhlagnotsav 2026

img

krishna
શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરૂ

madhuban Vadi


આમંત્રણ પત્રિકા

banner

સ્નેહ શ્રી......

પરમ ક્રુપાળુ આરાધ્યદેવ શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપાથી શ્રી યદુવંશી સોરઠીયા યુવા મંડળ-શિણાય 26માં સમુહલગ્નોસ્તવનું આયોજન કારતક સુદ ૧૫ ( પુનમ ) વિ.સં.૨૦૮૩ તા. ૨૪~૧૧~૨૦૨૬ ના શુભ દિવસે નિરધારેલ છે. આ સમુહલગ્નોસ્તવમાં પધારી પ્રભુતામાં પગ માંડતા નવદંપતિઓને સુભાષિશ પાઠવવા અને પાંચગામના સમૂહ પ્રસાદનો લાભ લેવા આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.


સમૂહલગ્નોત્સવના દાતા :

data data
data Parivar

શ્રી લવજીભાઈ દાનાભાઈ વાઘમશી પરિવાર

શુભ અવસરો

તા. 23/11/2026, સોમવારે સાંજે 4 વાગ્યે.

શૈક્ષણિક વર્ષ 2025-26

saraswati
સરસ્વતી સન્માન સમારોહ
અને
sangit સંગીત સંધ્યા dandiya Ras


નિમંત્રક


શ્રી યદુવંશી સોરઠીયા ( આહીર ) સમાજ
શ્રી યદુવંશી સોરઠીયા યુવા મંડળ

સ્થળ:શ્રી યદુવંશી સોરઠીયા ( આહીર ) સમાજ મધુબન વાડી - શિણાય.

HAPPY TO HELP
HARILALBHAI
9979300114

For Online Digital Wedding Card Contact
Pankaj Baldaniya: 8141467223

blog Madhavi-Bhavesh

Madhavi Bhavesh

Madhavi and Bhavesh wedding on 24-11-2026 at Shinay Samuhlagnotsav 2026.


Send in WhatsApp

headline hearth

Wedding Event

headline simple

There is no remedy for love but to love more.

ગણેશ સ્થાપના
ગણેશ સ્થાપના

તા. 24/11/2026
સવારે ૭:૪૦ વાગ્યા ના શુભ મુહૂર્ત

મંડપા રોપણ
મંડપા રોપણ

તા. 24/11/2026
સવારે ૯:૦૦ વાગ્યા ના શુભ મુહૂર્ત

મોસાળા/ગ્રહશાંતિ
મોસાળા/ગ્રહશાંતિ

તા. 24/11/2026
સવારે ૯:૩૦ વાગ્યા ના શુભ મુહૂર્ત

હસ્ત મેળાપ
હસ્ત મેળાપ

તા. 24/11/2026
સવારે ૧૦:૪૫ વાગ્યા ના શુભ મુહૂર્ત

વિદાય
વિદાય

તા. 24/11/2026
સાંજે ૫:૦૦ વાગ્યા ના શુભ મુહૂર્ત

×

Would you like to play music?