Son of: માવજીભાઇ હિરજીભાઈ ચોટારા
પાવૅંતીબેન માવજીભાઇ ચોટારા
ગામ: અંજાર
Daughter of: દિનેશભાઇ મનજીભાઈ હડીયા
વસંતાબેન દિનેશભાઇ હડીયા
ગામ: શિણાય
ઉડ પંખી આકાશ માં પત્રિકા લઇ ચાંચ માં પહાડ આવે તો પાર કરજે, મંદિર આવે તો દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે, અમારા સગા-સબંધી મળે તો કેહજે કે અમારા કાકા તથા મામા ના લગન માં જલુલ જલુલ આવશો….હો….અમે રાહ જોશું…
તૃષા, મનીષ, નિશા, કિશન, દીપેન, હર્ષદ, આયુષી
11:11 AM Tuesday 01st Oct 2019
લગ્ન એ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
એમ તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એજ અમારા માટે આનંદની વાત છે.
સવારે 8:40 વાગ્યે તા. 12/11/2019 મંગળવાર શુભ મુહૂતૉ
સવારે 9:30 વાગ્યે તા. 12/11/2019 મંગળવાર શુભ મુહૂતૉ
સવારે 9:45 વાગ્યે તા. 12/11/2019 મંગળવાર શુભ મુહૂતૉ
સવારે 11:30 વાગ્યે તા. 12/11/2019 મંગળવાર શુભ મુહૂતૉ
બપોરે 12:00 વાગ્યે તા. 12/11/2019 મંગળવાર શુભ મુહૂતૉ
બપોરે 03:00 વાગ્યે તા. 12/11/2019 મંગળવાર શુભ મુહૂતૉ
સાંજે 04:00 વાગ્યે તા. 12/11/2019 મંગળવાર શુભ મુહૂતૉ
We Are Here To Give A Smoother Way To Online Wedding Invitations. The Couple Just Needs To Share One Link With All The Details Of The Wedding.
The Wedding Card Has Details Like A Couple's Names, Social Account Links, His/her Friends And Family Details With Name, Relationship, Photos, And Social Account Links.