loader
wedding-head-image

Shradhanjali

img
LT. Girjasankar Naranji Bhatt
divo divo

સ્વ ગીરજાશંકર નારણજી ભટ્ટ
(LT. Girjasankar Naranji Bhatt)



જન્મ તા. 27/11/1944 સ્વ. તા. 18/06/2021



અમારા પરમ પુજય પિતાશ્રી ગીરજાશંકર નારણજી ભટ્ટ જેથ સુદ આઠમ ના શુક્રવાર ના તા. 18/06/2021 ના રોજ સ્વર્ગવાસ પામેલ છે પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આતમ ને શાંતિ આપે એજ પાર્થના સદગત નુ બેસણું 21/06/2021 ના સોમવાર માં રોજ રાખેલ છે.

નોંધ:

વર્તમાન પરિસ્થિતિ ને ઘ્યાન માં રાખી સદગત નુ બેસણું તથા લોકિક પ્રથા બંધ રાખેલ છે તેની સગ સબંધી ઓ એ નોંધ લેવી ટેલીફોનીક શોક સંદેશો પાઠવવા વિનંતી.

સ્વ. ગીરજાશંકર નારણજી ભટ્ટ
શ્રી બિમલ ગીરજાશંકર ભટ્ટ - mo - +91 90296 31133
શ્રી ભાવેશ ગીરજાશંકર ભટ્ટ - mo - +91 90298 72062


શોકાતુર સ્વજન


ગ. સ્વ રંજનબેન ગીરજાશંકર ભટ્ટ (પત્ની)
શ્રી બિમલ ગીરજશંકર ભટ્ટ (પૂત્ર) હિના બિમલ (પુત્રવધુ)
શ્રી અંશ કુમાર બિમલ ભાઈ ભટ્ટ(પોત્ર)
શ્રી ભાવેશ ગીરજાશંકર ભટ્ટ (પુત્ર) ફાલ્ગુની ભાવેશ ભટ્ટ (પુત્રવધુ)
શ્રી કેતન વિનોદ ભાઈ ખેતિયા (જમાઈ) પ્રિયંકા કેતન કુમાર ખેતિયા (પુત્રી)
શ્રી શશી ભાઈ જેન્તી ભાઈ બારોટ
શ્રી શેખર ભાઈ જેન્તી ભાઈ બારોટ
શ્રી શૈલેસ ભાઈ જેન્તી ભાઈ બારોટ
શ્રી મુકેશ ભાઈ જેન્તી ભાઈ બારોટ
શ્રી ભરત ભાઈ જેન્તી ભાઈ બારોટ
શ્રી ભારત ભાઈ ચમનલાલ ભટ્ટ
શ્રી દર્શન ભાઈ ચમન ભાઈ ભટ્ટ

15 મો અધ્યાય વાંચવા માટે અહીં ક્લીક કરો