loader
wedding-head-image

Online Group Wedding Cards

img
blog
Shinay Samuh Lagna 2019 on 26-05-2019

krishna
શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરૂ

શ્રી યદુવંશી સોરઠીયા યુવા મંડળ-શિણાય આયોજિત ઓગણીસમો (19મો) સમૂહલગ્નોત્સવ


આમંત્રણ પત્રિકા


સ્નેહ શ્રી.

પરમ કૃપાળુ આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપા થી શ્રી યદુવંશી સોરઠીયા યુવા મંડળ-શિણાય દ્વારા આયોજિત ઓગણીસમો સમૂહલગ્નોત્સવનું આયોજન તા 26/05/2019 , રવિવાર સવંત 2075 વૈશાખ વદ 7 ના શુભ દિવસે નિરધારેલ છે આ સમૂહલગ્નોત્સવ માં પધારી પ્રભુતા માં પગ માંડતા નવ દંપતી ઓને સુભાષિશ પાઠવવા અને પાંચ ગામના સમૂહ-પ્રસાદનો લાભ લેવા આપશ્રીને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

સમૂહલગ્નોત્સવના મુખ્ય આચાર્ય:

શ્રી નિકુંજ પ્રભુરામ પંડયા.


image Not Selected

સન્માન સમારોહ
તેમજ

સરસ્વતી સન્માન સમારોહ બપોરે 3:00 કલાકે


સમૂહલગ્નોત્સવના દાતા :

સ્વ: મોહનભાઇ વેલજીભાઈ હડિયા ના - સ્મરણાથેૅ.

શ્રી સુનિલભાઈ મોહનભાઇ હડિયા - પરિવાર.


નિમંત્રક


શ્રી યદુવંશી સોરઠીયા સમાજ - શ્રી યદુવંશી સોરઠીયા યુવા મંડળ
સ્થળ: શ્રી યદુવંશી સોરઠીયા સમાજ મધુબન વાડી - શિણાય.


View All Wedding Cards
Share
blog
Anjar Samuh Lagna 2019 on 07-05-2019

શ્રી યદુવંશી સોરઠીયા આહીર જ્ઞાતિ મહાજન - અંજાર

anjar
૩૬મો સમૂહ લગ્ન મહોત્સવ યદુકુળ શિરોમણી વિશ્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ તથા કુળદેવી - દેવતાઓની અસીમ કૃપાથી સંવંત ૨૦૭૫ વૈશાખ સુદ (અખાત્રીજ) મંગળવાર તા. ૦૭-૦૫-૨૦૧૯ ના શુભ દિને અંજાર મધ્યે યોજવામાં આવેલ ૩૬માં સમૂહલગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડતા નવદંપતીઓને સુભાશિષ પાઠવવા આપશ્રી ને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ.

સમૂહ લગ્નના આચાર્ય શ્રી લાલા મહારાજ

સન્માન સમારંભ 3:00 બપોરે


પાંચગામ સમૂહ પ્રસાદના દાતા
:

શ્રી અજીતભાઈ વાલજીભાઇ સોરઠીયા પરિવાર



કંકોત્રી જોવા માટે View Wedding Card પર ક્લિક કરો.


View All Wedding Cards
Share
blog
Mata Family on 01-06-2019


View All Wedding Cards
Share