loader

Wedding Ceremony

Shinay Samuh Lagna 2019

26.May.2019

wedding-head-image

Shinay Samuh Lagna 2019

img

krishna
શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરૂ

શ્રી યદુવંશી સોરઠીયા યુવા મંડળ-શિણાય આયોજિત ઓગણીસમો (19મો) સમૂહલગ્નોત્સવ


આમંત્રણ પત્રિકા


સ્નેહ શ્રી.

પરમ કૃપાળુ આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપા થી શ્રી યદુવંશી સોરઠીયા યુવા મંડળ-શિણાય દ્વારા આયોજિત ઓગણીસમો સમૂહલગ્નોત્સવનું આયોજન તા 26/05/2019 , રવિવાર સવંત 2075 વૈશાખ વદ 7 ના શુભ દિવસે નિરધારેલ છે આ સમૂહલગ્નોત્સવ માં પધારી પ્રભુતા માં પગ માંડતા નવ દંપતી ઓને સુભાષિશ પાઠવવા અને પાંચ ગામના સમૂહ-પ્રસાદનો લાભ લેવા આપશ્રીને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

સમૂહલગ્નોત્સવના મુખ્ય આચાર્ય:

શ્રી નિકુંજ પ્રભુરામ પંડયા.


sanman

સન્માન સમારોહ
તેમજ

સરસ્વતી સન્માન સમારોહ બપોરે 3:00 કલાકે


સમૂહલગ્નોત્સવના દાતા :
data

સ્વ: મોહનભાઇ વેલજીભાઈ હડિયા ના - સ્મરણાથેૅ.

શ્રી સુનિલભાઈ મોહનભાઇ હડિયા - પરિવાર.


નિમંત્રક


શ્રી યદુવંશી સોરઠીયા સમાજ - શ્રી યદુવંશી સોરઠીયા યુવા મંડળ
સ્થળ: શ્રી યદુવંશી સોરઠીયા સમાજ મધુબન વાડી - શિણાય.

blog Ashish-Khushali

Ashish Khushali

Ashish and Khushali wedding on 26-05-2019 at Shinay Samuh Lagna 2019.


Open digital wedding invitation card of Ashish-Khushali

Send in WhatsApp

blog Anand-Jhanvi

Anand Jhanvi

Anand and Jhanvi wedding on 26-05-2019 at Shinay Samuh Lagna 2019.


Open digital wedding invitation card of Anand-Jhanvi

Send in WhatsApp

blog Bhavin-Manisha

Bhavin Manisha

Bhavin and Manisha wedding on 26-05-2019 at Shinay Samuh Lagna 2019.


Open digital wedding invitation card of Bhavin-Manisha

Send in WhatsApp

blog Chetan-Pratiksha

Chetan Pratiksha

Chetan and Pratiksha wedding on 26-05-2019 at Shinay Samuh Lagna 2019.


Open digital wedding invitation card of Chetan-Pratiksha

Send in WhatsApp

blog Amit-Nirja

Amit Nirja

Amit and Nirja wedding on 26-05-2019 at Shinay Samuh Lagna 2019.


Open digital wedding invitation card of Amit-Nirja

Send in WhatsApp

blog Kalpesh-Pooja

Kalpesh Pooja

Kalpesh and Pooja wedding on 26-05-2019 at Shinay Samuh Lagna 2019.


Open digital wedding invitation card of Kalpesh-Pooja

Send in WhatsApp

headline hearth

Wedding Event

headline simple

There is no remedy for love but to love more.

હસ્ત મેળાપ
હસ્ત મેળાપ

26-05-2019, 11:00 AM

શ્રી યદુવંશી સોરઠીયા આહીર મધુબન વાડી, શિણાય

મંડપા રોપણ
મંડપા રોપણ

26-05-2019, 09:00 AM

શ્રી યદુવંશી સોરઠીયા આહીર મધુબન વાડી, શિણાય

ગણેશ સ્થાપના
ગણેશ સ્થાપના

26-05-2019, 07:50 AM

શ્રી યદુવંશી સોરઠીયા આહીર મધુબન વાડી, શિણાય

ગ્રહ શાંતિ
ગ્રહ શાંતિ

26-05-2019, 09:15 AM

શ્રી યદુવંશી સોરઠીયા આહીર મધુબન વાડી, શિણાય

સમૂહ પ્રસાદ
સમૂહ પ્રસાદ

26-05-2019, 12:30 AM

શ્રી યદુવંશી સોરઠીયા આહીર મધુબન વાડી, શિણાય

સન્માન સમારંભ
સન્માન સમારંભ

26-05-2019, 03:00 PM

શ્રી યદુવંશી સોરઠીયા આહીર મધુબન વાડી, શિણાય

વિદાય સમારંભ
વિદાય સમારંભ

26-05-2019, 05:00 PM

શ્રી યદુવંશી સોરઠીયા આહીર મધુબન વાડી, શિણાય

headline hearth

Gifts 38

headline simple

There is no remedy for love but to love more.

wedding-head-image

Key Contact

headline simple
logo

Ekankotri

We Are Here To Give A Smoother Way To Online Wedding Invitations. The Couple Just Needs To Share One Link With All The Details Of The Wedding. The Wedding Card Has Details Like A Couple's Names, Social Account Links, His/her Friends And Family Details With Name, Relationship, Photos, And Social Account Links.

[email protected]

+918141467223

Ekankotri.in

×

Would you like to play music?