loader
wedding-head-image

Read Online Hanuman Chalisha

img
Hanuman Chalisha

હનુમાન ચાલીસા (Hanuman Chalisha)


જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિ તિહું લોક ઉજાગર II
રામદુત અતુલિત બલધામા, અંજનીપુત્ર પવનસુત નામા II
મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી II
કંચન બરન બીરાજ સુબેસા, કાનન કુંડલ કુંચીત કેશા II
હાથ વ્રજ ઔર ધ્વજા બિરાજે, કાંધે મુંજ જનેઉ સાંજે II
શંકર સ્વમં કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગ વંદન II
વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર II
પ્રભુચરિત્ર સુની બેકોરસિયા, રામલખન સીતા મન બસીયા II


સૂક્ષ્મ રૂપ ધરી સિહવી દીખાવા, બીકટ રૂપ ધરી લંક જરાવા II
ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે II
લાય સજીવન લખન ઝીયાયે, શ્રી રઘુવીર હરસી ઉર લાયે II
રઘુપતિ કીનહી બહુત બડાઈ, તુમ મમ પ્રિય ભરત સમભાઈ II
સહસ બદન તુમ્હારે જસ ગાવે, અસ કહિ શ્રી પતિ કંઠ લગાવૈ II
સનકાદિક બ્રહ્માદિ મુનિશા, નારદ શારદ સહિત અહીસા II
યમ કુબેર દિગપાલ જહાંતે, કવી કોબિદ કહી શકે કહાં તે II
તુમ ઉપકાર સુગ્રીવહી કીન્હા, રામ મિલાય રાજપૂત દીન્હા II


તુમ્હારે મંત્ર બીભીષન માના, લંકેશ્વર ભય સબ જગ જાના II
યુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ, લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ II
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ મા હી જલદી લાદી ગયા અચરજ નાહિ II
દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હારે તે તે II
રામ દુઆરે તુમ રખવારે. હોત ન આજ્ઞ બીનુ પૈસારે II
સબ સુખ રહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના II
આપન તેજ સમ્હારો આવે, તીનો લોક હાંક તે કાપે II
ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવૈ II


નાશૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા II
સંકટ સે હનુમાન છુડાવે, મન ક્રમ બચ્ચન ધ્યાન જો લાવે II
સબ પર રામ રાય સિર તાજા, તિન કે કાજ સકલ તુમ સાજા II
ઔર મનોરથ જો કોઈ લાવે, સોય અમિત જીવન ફળ પાવે II
ચાર જુગ પરતાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગત ઉજીયારા II
સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુલારે II
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા II
રામ રસાયન તુમ્હારે પાસ, સાદર હો રઘુપતિ કે દાસા II


તુમ્હરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુ:ખ બિસરાવે II
અંતકાલ રઘુપતિ પુર જાઈ, જહાં જન્મ હરિ ભક્ત કહાઈ II
ઔર દેવતા ચિત્ત ન ધરોઈ, હનુમત સેઇ સર્વ સુખ કરઈ II
સંકટ હરે મિટૈ સબ પીરા, જો સુમિરે હનુમંત બલવીરા II
જૈ, જૈ, જૈ, હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઇ II
યહ શતબાર પાઠ કરે કોઈ, છૂટહી બંધી મહાસુખ હોઈ II
જો યહ પડે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા II
તુલસીદાસ સદા હરિ ચેરા, કીજૈ નાથ હૃદય મહં ડેરા


II દોહા II

II પવન તનય સંકટ હરન,
મંગલ મૂર્તિ રૂપ

રામ લખન સીતા સહિત,
હૃદય બસહું સુર ભૂપ II

Click here Vishvambhari Stuti, Hanuman Chalisha, Shambhu Charne Padi in gujarati, 15 Mo Adhyay, Holl Chalisha, Shradhanjali Bhajan, Shri Ram Chandra Kripalu Lyrics in Gujarati, Khodiyar Bavani in gujarati, Khodiya Chalisa in Gujarati read online.

Vishvambhari Stuti

વિશ્વંભરી સ્તુતિ

(Vishvambhari Stuti)

Click here to read

Shambhu Charne Padi in gujarati

શંભુ શરણે પડી ગુજરાતીમાં

(Shambhu Charne Padi in gujarati)

Click here to read

15 Mo Adhyay

15 મો અધ્યાય

(15 Mo Adhyay)

Click here to read

Holl Chalisha

હોલ ચાલીસા

(Holl Chalisha)

Click here to read

Shradhanjali Bhajan

શ્રધ્ધાંજલી ભજન

(Shradhanjali Bhajan)

Click here to read

Shri Ram Chandra Kripalu Lyrics in Gujarati

શ્રી રામચંદ્ર કૃપાલુ લિરિક્સ ગુજરાતીમાં

(Shri Ram Chandra Kripalu Lyrics in Gujarati)

Click here to read

Khodiyar Bavani in gujarati

ખોડીયાર બવાની ગુજરાતીમાં

(Khodiyar Bavani in gujarati)

Click here to read

Khodiya Chalisa in Gujarati

ખોડિયાર ચાલીસા ગુજરાતીમાં

(Khodiya Chalisa in Gujarati)

Click here to read